Normal
0
false
false
false
EN-US
X-NONE
X-NONE
/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:"Table Normal";
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-parent:"";
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
font-family:"Calibri","sans-serif";
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:"Times New Roman";
mso-bidi-theme-font:minor-bidi;}
તા. ૧૬મી ઓક્ટોબર, ૨૦૦૯ના રોજ ઈન્કમટેક્ષ એપેલેટ ટ્રિબ્યુનલની મુંબઈ સ્પેશિયલ બેંચે ઉપરોક્ત વિવાદને કરદાતાના લાભમાં ઠરાવતા એવો ચુકાદો આપ્યો છે કે કલમ ૪૯(૧) હેઠળ સમાવેશ થતા બક્ષિસ, વસિયત કે વારસાના કેસમાં કરદાતા દ્વારા ધારણ કરાયેલ મિલકતનું વેચાણ કરવામાં આવે, તો તે સંજોગોમાં ઈન્ડેક્ષેશનનો લાભ અગાઉના માલિકે જે તારીખે મિલકત ધારણ કરી હોય તે તારીખથી શરૃ કરીને લક્ષમાં લેવાનો રહેશે.
આકારણી વર્ષ ૨૦૧૦-૧૧ માટે ઈન્ડેક્ષ્ડ કોસ્ટ ઓફ એક્વિઝિશનની સરળ ગણતરીના હેતુસર કોસ્ટ ઈન્ફલેશન ઈન્ડેક્ષ મલ્ટિપ્લાયર દર્શાવતું ટેબલ
...